MCQ
આપેલ વિધાન પૈકી  . . .  સત્ય છે.
  • $\{a\} \subseteq  \{a, b, c\}$
  • B
    $\{a\} \in \{a, b, c\}$
  • C
    $\phi \in \{a, b, c\}$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: A.
$\{a\} \subseteq  \{a, b, c\}$
a
An element of a given set is belongs to that set, But the set of the elements of given set is not belongs to that set.

Option (b) is not correct. Also $\{\emptyset\}$ is subset of a set

Option (C) is not correct. The set of an element of given set is subset of given set.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સમતલમાં આવેલ લંબ રેખાઓથી બિંદુના અંતરનો સરવાળો $1$ થાય તો બિંદુના બિંદુપથનું સમીકરણ મેળવો.
$z$  સંકર સંખ્યા માટે, ${z^2} + z + 1 = 0$, તો ${\left( {z + \frac{1}{z}} \right)^2} + {\left( {{z^2} + \frac{1}{{{z^2}}}} \right)^2} + {\left( {{z^3} + \frac{1}{{{z^3}}}} \right)^2} + \ldots + {\left( {{z^6} + \frac{1}{{{z^6}}}} \right)^2}$ મેળવો.
જો ${\left( {\frac{{1 - i}}{{1 + i}}} \right)^{100}} = a + ib$ તો . . .
$5$ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $5$ અને $124$ છે જો તેમાંથી ત્રણ અવલકનો $1, 2$ અને  $6$ હોય તો આ માહિતીનો મધ્યકથી સરેરાશ વિચલન મેળવો .
$1, 2, 3, 4, 5, 6, 7, 8, 9$ અંકોનો ઉપયોગ કરીને $3$ ભિન્ન અંકોવાળી કેટલી યુગ્મ સંખ્યા બનાવી શકાય ?(પુનરાવર્તનની છુટ નથી)
$\mathop {\lim }\limits_{x \to 2} \,\,\frac{{{x^3} - 8}}{{{x^2} - 4}} = . .. $
જો $r\,\sin \theta = 3,r = 4(1 + \sin \theta ),\,\,0 \le \theta \le 2\pi ,$ તો $\theta = $
જો $x^2 - 5x - 3 = 0$ ના બીજ $\alpha$, $\beta$ હોય, તો $\frac{1}{{2\alpha \,\, - \,\,3}}\,\,$ અને $\frac{1}{{2\beta \, - \,3}}$ બીજ ધરાવતું સમીકરણ કયું હોય ?
બે સમાંતર શ્રેણીઓનાં $n$ પદોના સરવાળાનો ગુણોત્તર $\frac{5n-3}{3n+23}$ છે, તો સાબિત કરો કે તેમના $7$ મા પદો સમાન છે.
જો $p$ અને $q (p > q)$ વચ્ચેનો સમાંતર મધ્યક એ સમગુણોત્તર મધ્યક કરતાં બે ગણો હોય, તો $p : q = .......$