MCQ
આપેલ વિધેયમાથી કોનો આવર્તમાન $2\pi $ છે ?
  • A
    $y = \sin \left( {2\pi t + \frac{\pi }{3}} \right) + $$2\sin \left( {3\pi t + \frac{\pi }{4}} \right) + 3\sin 5\pi t$
  • B
    $y = \sin \frac{\pi }{3}t + \sin \frac{\pi }{4}t$
  • $y = \sin t + \cos 2t$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: C.
$y = \sin t + \cos 2t$
(c) The period of the function in option $(a)$ is $2$.

The period of the function in option $(b)$ is $24.$

The period of the function in option $(c)$ is $2\pi $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\frac{1}{x-4}<0, x \in \mathrm{R}$ હોય તો $x \in$
ધારો કે $x, y>0$ છે. જો $x^{3} y^{2}=2^{15}$ હોય,તો $3 x +2 y$ નું ન્યૂનતમ મૂલ્ય ......છે
જો $\left| x \right| < 1$ હોય તો $\mathop {\lim }\limits_{n \to \infty } \left\{ {\left( {1 + x} \right)\left( {1 + {x^2}} \right)\left( {1 + {x^4}} \right).....\left( {1 + {x^{2n}}} \right)} \right\}$ = 
$\lim_{h \rightarrow 5} \frac{{{\left( 2h+5 \right)}^{\frac{5}{2}}}-{{\left( 15 \right)}^{\frac{5}{2}}}}{{{h}^{3}}-125}=......$
એક ત્રિકોણ ના શિરોબિંદુઓ $\mathrm{A}(-1,3), \mathrm{B}(-2,2)$ અને $\mathrm{C}(3,-1)$ છે. ત્રિકોણની બાજુઓને એક એકમ જેટલા અંદરની તરફ સ્થાનાંતર કરીને એક નવો ત્રિકોણ બનાવવામાં આવે છે. તો, ઉગમબિંદુ થી સૌથી નજીક નવા ત્રિકોણની બાજુ નું સમીક૨ણ .......... છે.
અંતરાલ $[-1,2]$ માં વિધેય $f(x)=\left|x^2-x+1\right|+\left[x^2-x+1\right]$ નું નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય $..............$ છે.
એક અસમતોલ સિક્કાને આઠ વાર ઉછાળવામાં આવે છે . તો ઓછામાંઓછી એકવાર છાપ અને એકવાર  કાંટો મળે તેની સંભાવના મેળવો.
$(a\ cos\ \alpha , a\ sin\ \alpha), (a\ cos\ \beta, a\ sin\ \beta)$ અને $(a\ cos\ \gamma, a\ sin\ \gamma)$ બિંદુઓ વડે બનતા ત્રિકોણનું પરિકેન્દ્ર શોધો.
$\frac{\sin A}{1+\cos A}=.................$
$20$ ક્રમશ: પૂર્ણાક સંખ્યાઓમાંથી કોઈપણ બે પસંદ કરવામાં આવે, તો તેનો સરવાળો એકી હોવાની સંભાવના કેટલી?