Question
આપેલા નળાકારના ઘનફળ શોધો.

Answer

નળાકારનું ઘનફળ $12320 \ cm^3$ થાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$7$ સેમી ત્રિજ્યા અને $7$ સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
આપેલ બહુપદીને એકપદી વડે ભાગો $: 8(x^3y^2z^2 + x^2y^3z^2 + x^2y^2z^3) \div 4x^2y^2z^2 $
ગુણાકાર કરો:$\left(3 x^{3}-y\right)\left(4 x^{2}-x+y^{2}\right)$
એક સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $45 m^2$છે. તેના એક વિકર્ણની લંબાઈ $12$ મી છે $,$ તો બીજા વિકર્ણની લંબાઈ શોધો.
નીચેના કોષ્ઠકના આલેખ દોરો. શું આ રૈખિક આલેખ છે ?
લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે. તેના પરથી ઘનફળ શોધો.
$ 2p, 4q, 8r $
$ \frac{3t - 2}{4} - \frac{2t + 3}{3} = \frac{2}{3} - t $ સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો.
સમાંતરબાજુ ચતુષ્કોણમાં બે પાસપાસેના ખૂણાનાં માપનો ગુણોત્તર $3 : 2$ છે, તો ચતુષ્કોણના બધા જ ખૂણાનાં માપ શોધો.
વિધ્યાર્થીઓને શિષ્યવૃતિની રકમ $Rs. 2,00,000$ દરેકને સરખા ભાગે વહેચવામાં આવે છે$,$ નીચે દર્શાવેલ કોષ્ઠકમાં $x_1,x_2,x_3 $ ની કિંમત શોધો. શિષ્યવૃતિની રકમ કુલ વિધ્યાર્થીઓની સંખ્યાના સમપ્રમાણમા છે કે વ્યસ્ત પ્રમાણમા છે ?
નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 1849$