Question
આપેલા પદોમાં સામાન્ય અવયવો મેળવો $: 2y, 22xy$

Answer

$2y$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શું આપણે કહી શકીએ કે$,$ લંબઘનનું કુલ પૃષ્ટફળ $=$ પાર્શ્વ પુષ્ટફળ $+ 2 ($તળિયાનું ક્ષેત્રફળ$) ?$
અવયવો મેળવો $: (l + m)^2 – (l – m)^2 $
નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા હશે $: 7779$
અવયવો મેળવો $:  25a^2 – 4b^2 + 28bc – 49c^2 $
નીચેની સંમેય સંખ્યાઓની વિરોધી સંમેય સંખ્યા લખો $: (-6)$
પાસાને ફેંકવાથી મળતા પરિણામોની મદદથી નીચે પૈકીની ઘટના બનવાની શકયતા $:$
$(a)\  5$ કરતાં મોટી સંખ્યા 
$(b)\  5$ કરતાં મોટી સંખ્યા ન હોય તેવી સંખ્યા
સંભાવના શોધો $:$ સારી રીતે ચીપેલા $52$ પાનાની જોડમાંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરીએ અને તે એક્કો હોય.
નીચેની સંખ્યાઓના ઘનના એકમનો અંક લખો $: 45^ 3 $
નીચેની પદાવલીઓના અવયવ મેળવો $:  p^2 – 10p + 25 $
પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. $:$ એક જાડા કાગળની જાડાઈ $0.07$ મિમી છે.