આપેલી આકૃતિનો અભ્યાસ કરી દર્શાવેલા ભાગ $A,B,C$ અને $D$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
  • A$A-$ કેન્દ્રસ્થ સૂક્ષ્મનલિકા, $B-$ અરિય તંતૂ, $C-$ કેન્દ્રસ્થ આવરણ, $D-$ રસસ્તર
  • B$A-$ અરીય તંતૂ, $B-$ કેન્દ્રસ્થઆવરણ, $C-$ રસસ્તર, $D-$ કેન્દ્રસ્થનલિકા
  • C$A-$ રસસ્તર, $B-$ અરિયતંતુ, $C-$ રસસ્તર, $D-$ કેન્દ્રસ્થનલિકા
  • D$A-$ કેન્દ્રસ્થ આવરણ, $B-$ કોષરસસ્તર, $C-$ કેન્દ્રસ્થ સૂક્ષ્મનલિકા, $D-$ અરીયતંતુ
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $S -$ વિધાન : $F_1$ કણો ઑક્સિડેટીવ ફૉસ્ફોરીકરણ માટે જરૂરી ઘટકો ધરાવે છે

    $R -$ કારણ : કણાભસૂત્રના આધારકમાં ગ્લાયકોલિસિસમાં જરૂરી એવા ઉત્સેચકો આવેલા છે.

    View Solution
  • 2
    કણાભસૂત્રના સંદર્ભમાં કયું વિધાન સત્ય નથી ?
    View Solution
  • 3
    નીચે આપેલ યોગ્ય જોડકાં જોડો. 

        કોલમ  $(I)$   તંતુ     કોલમ  $(II)$  બંધારણ     કોલમ $(III)$  કાર્ય 
      $(a)$  સૂક્ષ્મતંતુ   $(i)$  મજબૂત અને પ્રોટીન    $(X)$  તંતુઓ અને નલિકાઓને આધાર 
       $(b)$  સૂક્ષ્મનલિકાઓ   $(ii)$  એક્ટિન પ્રોટીન   $(Y)$  જીવરસનું પરિભ્રમણ 
      $(c)$  મધ્યવર્તી તંતુઓ   $(iii)$  ગોળાકાર ટ્યુબ્યુલિન પ્રોટીન   $(Z)$  રંગસૂત્રોના સ્થળાંતર માટે જવાબદાર

     

    View Solution
  • 4
    વિધાન $A$ : કેટલાક જીવાણુ ચલિત હોય છે. 

     કારણ $R$ : કેટલાક જીવાણુની સપાટી પરથી નળાકાર પિલી કે ફિમ્બ્રી પ્રવર્ધો નીકળે છે. 

    વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

    View Solution
  • 5
    સિંગર અને નિકોલસન દ્વારા આપવામાં આવેલા કોષરસપટલ માટેના હાલના મોડેલને શું કહે છે?
    View Solution
  • 6
    નીચેનામાંથી કઇ રચના આદિકોષકેન્દ્રી કશાની રચના નથી? 
    View Solution
  • 7
    નીચેનામાંથી કઈ વાસ્તવિક અંગિકા નથી?
    View Solution
  • 8
    ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણ ક્રિયામાં મહત્ત્વની કોષીય અંગિકા કઈ છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયું એ કોષદિવાલનું કાર્ય નથી?

    $(I)$ કોષને આકાર પૂરો પાડે છે.  $(II)$  તે કોષ યાંત્રિક ક્ષતિ તથા ચેપ સામે રક્ષણ પૂરું પાડે છે.   $(III)$ તે કોષથી કોષની આંતરક્રિયામાં મદદ કરે છે.

    $(IV)$ બિન ઉપયોગી મહાઅણુઓ માટે તે અવરોધકતા પૂરી પાડે છે.  $(v)$ પાણીનું અંતઃશોષણ

    View Solution
  • 10
    મનુષ્યમાં કોષકેન્દ્રવિહીન રૂધિરકોષ તરીકે ઓળખાય છે.
    View Solution