Question
આપેલી પદાવલિમાંથી પદ અને અવયવ ઓળખી કાઢો $: 5y + 3y^2$

Answer

પદ $: 5y ; 3y^2 $
$5y$ પદનો અવયવ $: 5 ; y$
$3y^2$ પદનો અવયવ $: 3 ; y ; y$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સરવાળો શોધો $(-910) + 2215$
આપેલી પદાવલિઓનું સાદું રૂપ આપો અને $x = 3, a = -1$ અને $b = -2$ લઈ કિંમત શોધો $: 2a - 2b - 4 - 5 + a$
કઈ સંખ્યાના $35\%$ એ $105$ છે ?
$97+-67$ નો સરવાળો શોધો.
બે ખૂણા કોટિકોણ બની શકે, જો તે બંને $-$
$a)$ લઘુકોણ હોય $?$ 
$b)$ ગુરુકોણ હોય ?
$c)$ કાટખૂણા હોય $?$ 
$d)$ એક લઘુકોણ અને એક ગુરુકોણ હોય ?
$\triangle \text{DEF}$ અને $\triangle \text{LMO}$ વચ્ચે કુલ કેટલી સંગતતાઓ શક્ય છે $?$ બધી સંગતતાઓ જણાવો $:$
સમાંતરબાજ ચતુષ્કોણ $\text{ABCD}$ માં $\text{BC} = 8$ સેમી અને વેધ $\text{AM} = 18$ સેમી છે. જો $\text{CD} = 16$ સેમી હોય, તો વેધ $\text{AN}$ શોધો.
એક વિમાન સમુદ્રની સપાટીથી $4000$ મીટરની ઊંચાઈએ ઊડે છે. કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી $1000$ મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. સબમરીન અને વિમાન વચ્ચેનું અંતર કેટલું હોય ?
જવાબ લખો : $( 1 ) (-8) \times (-12) \times 0 $     $( 2 ) (-10) \times (-15) \times 20$
એક ક્રિકેટરે $8$ દાવમાં નીચે મુજબ રન બનાવ્યા, $58, 76, 40, 35, 46, 45, 0, 100$ તો તેનો સરકારી સ્કોર (રન) શોધો.