આપેલી પ્રક્રિયા માટે,

$CoCl _{3} . xNH _{3}+ AgNO _{3}( aq ) \rightarrow$

જો $AgCl$ ના બે સમતુલ્યો અવક્ષેપિત થાય તો $x$ નું મૂલ્ય $\dots\dots$ થશે.

JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સૂચિ$I$ સાથે સૂચિ$II$ ને જોડો.
    સૂચિ$I$ સંકીર્ણ સૂચિ$II$ સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા $\left(\Delta_0\right)$
    $A$  $\left[ Ti \left( H _2 O \right)_6\right]^{2+}$ $I$ $-1.2$
    $B$ $\left[ V \left( H _2 O \right)_6\right]^{2+}$ $II$ $-0.6$
    $C$ $\left[ Mn \left( H _2 O \right)_6\right]^{3+}$ $III$ $0$
    $D$ $\left[ Fe \left( H _2 O \right)_6\right]^{3+}$ $IV$ $-0.8$
    View Solution
  • 2
    સંકીર્ણ સંયોજન $[Cr(NCS)(NH_3)_5][ZnCl_4]$ ..........  હશે.
    View Solution
  • 3
    સંકીર્ણ $\left[{MnCl}_{6}\right]^{3-}$ના સંકરણ અને ચુંબકીય ગુણધર્મનો પ્રકાર અનુક્રમે છે:
    View Solution
  • 4
    નીચેના પૈકી ક્યુ ઓછુ સ્ફટિક ક્ષેત્ર વિભાજન કરશે?
    View Solution
  • 5
    ${K_4}\left[ {Fe{{\left( {CN} \right)}_6}} \right]$નું $IUPAC$ નામ શું હશે?
    View Solution
  • 6
    $[NiCl_4]^{2-}$ નો ચુંબકીય ચાકમાત્રા (માત્ર સ્પીન) ........ $B.M.$
    View Solution
  • 7
    $[Cu(H_2O)_4]^{2+}$ પીળા રંગના પ્રકાશને શોષે છે. અને તેને માનાર્થ કયો રંગ ઉત્સર્જીત કરશે ?
    View Solution
  • 8
    કયો સંકીર્ણ $EAN$ નિયમનું પાલન કરતું નથી?
    View Solution
  • 9
    $Co^{3+}$ નું એક સંકીર્ણ પ્રતિચુબકીય છે. તો સંકીર્ણના સર્જનમાં સંકળાયેલુ સંકરણ જણાવો.
    View Solution
  • 10
    ડાયક્લોરાઈડો બીસ (યુરીયા) કોપર $(II)$  નું અણુસૂત્ર ........ છે.
    View Solution