આપેલી પ્રક્રિયા માટે,

$CoCl _{3} . xNH _{3}+ AgNO _{3}( aq ) \rightarrow$

જો $AgCl$ ના બે સમતુલ્યો અવક્ષેપિત થાય તો $x$ નું મૂલ્ય $\dots\dots$ થશે.

  • A$189$
  • B$95$
  • C$5$
  • D$50$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
c
c
\(CoCl _{3} \cdot x\,NH _{3}+ AgNO _{3} \rightarrow AgCl \downarrow\) \(2\, mol\)

\(\left[ Co \left( NH _{3}\right)_{5} Cl \right] Cl _{2}+ AgNO _{3} \rightarrow AgCl \downarrow\) \(2 \,mol\)

\(x=5\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી એક સંરૂપણ માટેની સ્પીન ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય $2.84\ BM$ છે તો સાચું કયું છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયા સંકીર્ણમાં ધાતુનો ઓેક્સિડેશન આંક શૂન્ય છે ?
    View Solution
  • 3
    નીચે આપેલા સર્કિણો પૈકી ક્યાની સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા $(\Delta )$ સૌથી વધુ છે? 
    View Solution
  • 4
    $[X(SO_4)(NH_3)_5]Cl$ માં $X$ નો સવર્ગાંક અને ઓક્સિડેશન આંક અનુક્રમે .............. થશે.
    View Solution
  • 5
    પેન્ટાકાર્બોનિલ આયર્નનો આકાર.....
    View Solution
  • 6
    નીચેના સંયોજનો માટે કુલ શક્ય અવકાશીય સમઘટક અનુક્રમે છે:

    $[Co(en)_3]\,[Cr(C_2O_4)_3]$

    $[Cu(NH_3)_4]\, [CuCl_4]$

    $[Ni(en)_3]\,[Co(NO_2)_6]$

    View Solution
  • 7
    સંકીર્ણ આયન $[PtCl_6]^{2-}$ માં ધાતુની ઓક્સિડેશન અવસ્થા.... છે.
    View Solution
  • 8
    વર્નરના સિદ્ધાંત મુજબ સંકીર્ણ સંયોજનો માટે કયું વિધાન સાચું છે?
    View Solution
  • 9
    $[Cu^{II}(NH_3)_4] [Pt^{II}Cl_4]$ ના કુલ શક્ય સમઘટકોની સંખ્યા.......... છે.
    View Solution
  • 10
    નીચેનામાંથી પ્રકાશીય ક્રિયાશીલ આયન/સંયોજન છે?
    View Solution