Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક એરોમેટિક સંયોજન $A$ જેનું અણુસૂત્ર $C_7H_6O_2$ છે તેને જલીય એમોનિયા સાથે પ્રક્રિયા કરી અને ગરમ કરતા સંયોજન $B$ આપે છે. સંયોજન $B$ બ્રોમિન અણુ અને પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ સાથે પ્રક્રિયા કરી સંયોજન $C$ આપે છે જેનું અણુસૂત્ર $C_6H_7N$ છે. તો $A$ નું બંધારણ શું હશે?
એરોમેટીક પદાર્થ $A$ પર $Zn/NH_4Cl,$ સાથે પ્રક્રિયા અને પછી તેના ગાળણને એમોનિયેકલ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં નાખતા કાળા અવક્ષેપ મળે છે. તો પદાર્થ $A$ કયો સમુહ ધરાવે છે ?