Question
આપણે બંને રમીશું. ચેસ $........$ કૅરમ. $($કે, અને$)$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કડકડતી ઠંડીના દિવસોમાં પણ ત્યાંનું પાણી$........$ ને ગરમ રહે છે.$ ($હુંફાળું, ગુલ$)$
$........$ ને બે બાજુથી દબાવીને કીડીઓ મીઠો મીઠો રસ મેળવે છે. $($ગ્રીન ફ્લાય, રેડ ફ્લાય$)$
$..........$ના રાજા પણ શાહમૃગનાં પીંછાંને પોતાની ટોપીમાં ખોસે છે. $($ચીનના, ઈંગ્લેન્ડ$)$
ઘીમાં $........$ લાડુને જોઈ લાલિયાની જીભ લબલબ થતી હતી. $($ભીના, રસબસ$)$
છકાને કોયડાનો $........$ સૂઝી ગયો.$ ($ઉપાય $/$ ઉકેલ$)$
પાંડવોમાં અશ્વવિદ્યામાં $........$ નિપુણ હતા. $($નકુલ, સહદેવ$)$
લીલા$........$ મોહન આવ્યાં. $($અને, કે$)$
કીડી $........$ કબૂતર સાચા દોસ્ત હતા. $($અને, અથવા$)$
વાઘ પાંજરાની $........$ હતો ત્યાં સુધી માણસને આજીજી કરતો હતો. $($અંદર$ /$ બહાર$)$
પક્ષીઓ સૂરજદેવનાં $.........$ કરી મહાસભાના સ્થાનમાં આવ્યાં. $($દર્શન, આગમન$)$