Question
આપણે કેવો મિત્ર બનાવવો જોઈએ?

Answer

જીવનની ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય તેમાં તે આપણી ઢાલની જેમ રક્ષા કરે તેવો હોવો જોઈએ. તે આપણા સુખમાં ભલે સાથે ન હોય પણ આપણા દુઃખમાં તે હંમેશાં સહભાગી થવો જોઈએ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free