Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7ગુજરાતીઘડવૈયા2 Marks
Question
કવિ ભારતના લોકો માટે શું કરવા ઇચ્છે છે $?$
✓
Answer
કવિ ભારતના લોકો માટે આ પ્રમાણે કરવા ઈચ્છે છે : કોઈનું પણ શરીર ઉઘાડું અર્થાત્ વસ્ત્રો વિનાનું ન રહે. કોઈ પણ ભૂખ્યું ન સૂર્વે અર્થાત્ અન્ન વગર ન રહે. બધા એકબીજા પ્રત્યે $1$ પ્રેમની લાગણી રાખે. લોકોમાંથી ઊંચનીચનો ભેદભાવ દૂર થાય.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.