Gujarat BoardEnglish MediumSTD 7GUJARATIબે રૂપિયા1 Mark
Question
આપણે પ્રવાસ શા માટે કરવો જોઈએ?
✓
Answer
આપણા અભ્યાસમાં આવતાં સ્થળોને પ્રત્યક્ષ જોવા માટે, નવું નવું જોઈ-જાણીને જાતજાતના અનુભવ મેળવવા માટે, રોજિંદા જીવનમાં સ્થળની અદલા-બદલી કરવાથી સ્વાસ્થ્ય પર તેની સારી અસર થાય છે તે માટે તેમજ ઓછી ચીજવસ્તુઓથી ચલાવી લેતાં શીખવા માટે આપણે પ્રવાસ કરવો જોઈએ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.