Question
જગડુ ભામાશા પાસે શા માટે આવ્યો હતો?

Answer

જગડુ માતૃભૂમિ મેવાડના દુશ્મન સૈન્યને સરંજામ પૂરો પાડીને અઢળક પૈસા કમાઈ લેવાની લાલચ આપવા ભામાશા પાસે આવ્યો હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free