Question
આપણે પ્રવાસ શા માટે કરવો જોઈએ ?

Answer

પ્રવાસ કરવાથી આપણે નવાં સ્થળો જોઈ શકીએ છીએ અને તેના વિશે માહિતી મેળવી શકીએ છીએ, નવા નવા અનુભવ કરી શકીએ છીએ; માટે આપણે પ્રવાસ કરવો જોઈએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free