Question
ગુરુજી શિષ્યને ત્યજીને શા માટે જતા રહ્યા ?

Answer

ગુરુ શિષ્યને ત્યજીને બીજે ગામ જતા રહ્યા, કારણ કે અંધેરી નગરીમાં રહેવું તેમને યોગ્ય લાગ્યું નહીં. તેમણે શિષ્યને પણ તે માટે સમજાવ્યો, પણ શિષ્ય માન્યો નહીં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free