Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે તાપમાનમાં $27^{\circ} \mathrm{C}$ થી $57^{\circ} \mathrm{C}$ ફેરફાર થાય છે ત્યારે પ્રક્રિયાનો વેગ (દર) ચાર ગણો થાય છે. સક્રિયકરણ શક્તિની ગણાતરી કરો.
$373\,K$ એ વાયુમય પ્રક્રિયા $A \rightarrow 2B + C$ પ્રથમ ક્રમની પ્રક્રિયા મળે છે. શુદ્ધ $A$ નું શરૂઆત કરતાં તે $10$ મિનિટ પછી પ્રણાલીનું કુલ દબાણ $176\,mm $ મક્યુરી અને લાંબા સમય પછી જ્યારે તે $270\,mm$ થાય છે તો ઉપરની માહિતી પરથી $(1)\,A$ નું પ્રારંભિક દબાણ $(2)\,A $ નું $10 $ મિનિટ પછીનું દબાણ $(3)$ દર અચળાંકની ગણતરી ... ....
પ્રકિયા $A\rightarrow B$ નો વેગ અચળાંક$0.6 \times 10^{-3}\, mol\, L^{-1}\, s^{-1}.$ છે જો $A$ ની સાંદ્રતા $5\, M,$ છે ત્યારબાદ $20$ મિનિટ પછી $B$ ની સાંદ્રતા .......$M.$ હશે
પ્રથમ ક્રમની એક પ્રક્રિયા - $w.r.t.$ પ્રકીયક $A$ એ અચળ વેગ $6 \,min^{-1}$ છે જો આપણે $[A] = 0.5 \,mol \,L^{-1}$ થી ચાલુ કરીયે $[A]$ ક્યારે $0.05\, mol\, L^{-1}$ ની કિંમત સુધી પહોંચશે
પ્રક્રિયા $A + B \to C + D$ માટે જો $B$ ની સાંદ્રતાને અસર કર્યા વગર $A$ ની સાંદ્રતા બમણી કરતા વેગ બમણો થાય છે. જો $A$ ની સાંદ્રતાને અસર કર્યા વગર $B$ ની સાંદ્રતા $9$ ગણી કરીએ તો વેગ ત્રણ ગણો થાય છે. તો પ્રક્રિયાક્રમ જણાવો.