Question
આઠમા દિવસે કવિ રાજસભામાં કોની સાથે હાજર થયા ? શાથી ?

Answer

આઠમા દિવસે કવિ રાજસભામાં પોતાની નાની સરખી દીકરી સાથે હાજર થયા. કારણ કે તેમને પૂછવામાં આવેલ સવાલના જવાબ તેમની દીકરી આપી શકે તેમ હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free