Question
આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે? આ વાક્યમાં કયો અલંકાર છે?

Answer

સજીવારોપણ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આંધણ મેલ્યાં હતાં કરવા કંસાર, એમાં ઓરી દીધો મેં સંસાર.
આ પંક્તિમાં કયો અલંકાર છે?
નીચેનામાંથી કયું ઉદાહરણ 'ઉપમા' અલંકારનું છે?
(અ) તારાં દાંત મોતી જેવા ચમકે છે.
(બ) ચંદ્ર પણ રડી રહ્યો છે.
(ક) તે તો વાઘ છે.
પ્રાસસાંકળી અલંકારનું ઉદાહરણ કયું નથી?
(અ) ધન, મન, વચન, તન બધું સમર્પણ.
(બ) સુગંધ સમીર સખી સાથે સવાર.
(ક) ઝરણાં ગાન ગાય છે.
આપણે આખો જનમારો સંસારમાં કીડાની જેમ જીવ્યા કરીએ છીએ. $-...........$
શીતળ શરીર થાયે ઘણું, તને સાંભરે રે?
ટાઢે ધ્રૂજે આપણી દેહ, મને કેમ રીસરે રે?
આ પંક્તિમાં કયો અલંકાર છે?
દીકરાનાં બાળકો એમને દીઠાં ગમતાં નથી અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરતો નથી. $-...........$
ખારગોઢાના મેળામાં જેવો લાગતો'તો ને એવો જ. $..........$
પોતાના અરીસામાં મને એ (માર્કંડી) મૃગ નક્ષત્ર બતાવતી - આ વાક્યમાં કયો અલંકાર છે?
વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય! - આ વાક્યમાં કયો અલંકાર છે?
મનેખ જેવા મનેખને ય કપરો કાળ આવ્યો છે. આ વાક્યમાં કયો અલંકાર છે?