Question
પોતાના અરીસામાં મને એ (માર્કંડી) મૃગ નક્ષત્ર બતાવતી - આ વાક્યમાં કયો અલંકાર છે?

Answer

સજીવારોપણ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનામાંથી કયું ઉદાહરણ 'વર્ણાનુપ્રાસ' અલંકારનું છે?
દેહ છાશ જેવો સામાન્ય છે.
માગશર મહિનો અમરતકાકીનો આરાધ્ય દેવ બની ગયો. આ વાક્યમાં કયો અલંકાર છે?
વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ કયું નથી?
રાતે પણ ઢોરને માટે ચીવટવાળા હોય તે સૂએ તો બાળકવાળી માતાની માફક જ! - આ વાક્યમાં કયો અલંકાર છે?
પ્રાસસાંકળી અલંકારનું ઉદાહરણ કયું નથી?
(અ) ધન, મન, વચન, તન બધું સમર્પણ.
(બ) સુગંધ સમીર સખી સાથે સવાર.
(ક) ઝરણાં ગાન ગાય છે.
નીચેના વાક્યમાં કયો અલંકાર છે?
'શ્રીમદના અઢળક આંતરિક ગુણસંપત્તિને લઈને ગાંધીજી તેમના પ્રત્યે ખેંચાયા હતા.'
નીચેનામાંથી કયું ઉદાહરણ 'રૂપક' અલંકારનું છે?
વિશ્વવાડીને સુફલિત કરવા નસનસથી રસ અર્પણ કર્યા. $..........$
તરંગ ગિરિમાળ શા હ્રદય ઉપરે આથડયા. $-...........$