Question
આવતીકાલે સવારે તો મારે $ ............ $ જવાનું છે. $($બજારમાં, નિશાળે$)$

Answer

નિશાળે

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ ........... $ ની બૂમો સાંભળીને તરલિકા દોડતી આવી. $($વસંતરાય, ઓચ્છવલાલ$)$
તડકાથી ડરીને લાયબંબાવાળા $ ........... $ વગાડતાં વગાડતાં નાસી ગયા. $($સાયરન, ડોરબેલ$)$
માદા બચ્ચાએ $ ........... $ ના મોઢા પર ત્રણ તમાચા ચોડી દીધા. $($મા, બાપ$)$
બાળક નવી $ ......... $ છત્રીનો ભાર સાથે ઉપાડીને ફરે તો વરસાદ દૂરથી જ ડોકિયું કરે. $($રંગબેરંગી, સ્વદેશી$)$
વસંતરાય $ ........... $ ઍપાર્ટમેન્ટમાં રહેતાં હતાં. $($દેવસિંહ, નરસિંહ$)$
ડૉલી ફિયોનાને ખેંચીને $ ........... $  માં લઈ ગઈ. $($રસોડા, કોઠાર$)$
નર રીંછને પોતાનાં નવજાત બચ્ચાં ઉપર સખત $ .......... $ હોય છે. $($ભરોસો, નફરત, પ્રેમ$)$
બાળકોએ પપ્પાની $ ............ $ નો ઉપયોગ કર્યો. $($લુંગી, શાલ$)$
સરિતાબહેન અને જાનકીબહેન હોડીની હરીફાઈ જોવા $ .......... $ થી આવ્યાં હતાં. $($મોરબી, માણસા$)$
ડાંગરના ખેતરમાં $ ........... $ રોજ સવારે ડાંગર થઈને ઝૂલે છે. $($તડકો, છાંયડો$)$