Question
માદા બચ્ચાએ $ ........... $ ના મોઢા પર ત્રણ તમાચા ચોડી દીધા. $($મા, બાપ$)$

Answer

બાપ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઓચ્છવલાલ $ ........... $ લઈને આવ્યા. $($સાણસી, સાણસો$)$
ફિયોનાને આખી બપોર $ ............ $ પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું. $($ફરજિયાત, મરજિયાત$)$
બાળકે $ ......... $ એને $($વરસાદને$)$ કહ્યું કે, તું બપોરે આવે તો આપણે ખૂબ રમીએ. પણ એ લુચ્ચો તો જ આવ્યો. $($બપોરે, સવારે$)$
$ .......... $ પાકીટમાં ચાર હજાર સિત્તેર રૂપિયા હતા. $($વર્ષિલના, સોમુ સાંગીના$)$
ધાબડધીંગીની $ .......... $ શિયાળામાં જોરદાર નહોતી રહેતી. $($પિતૃવૃત્તિ, માતૃવૃત્તિ$)$
$ .......... $ માદા રીંછે પહેલવાન ઉપર હુમલો કર્યો. $($શક્તિશાળી, ઝનૂની$)$
ફિયોના ઘરે $ ........... $ ની થાળીમાં પંચપકવાન ખાતી. $($કાંસા, ચાંદી$)$ 
$ ........... $ કદાવર નર રીંછ પહેલવાનને ધાબડધીંગી નામે માદા રીંછ ભેગો એક જ વાડામાં રાખવામાં આવ્યો. $($જંગલમાં, ચીડિયાઘરમાં$)$
મોટા ઘરની $ ........... $ બહાર રમવા તો જવાય જ નહીં. $($વહુથી, છોકરીથી$)$
બીજા શકમંદનાં કપડાં $ .......... $ હતાં. $($લઘરવઘર, ઈસ્ત્રી ટાઈટ$)$