આયનીય સ્ફટિકની સ્થાયીતા મુખ્યત્વે કોના પર નિર્ભર છે
Diffcult
Download our app for free and get startedPlay store
b
Stability of ionic crystal depends on lattice energy which is released in the form of heat when two ions are brought together to form a solid. Lattice energy is sum of all the interactions within the crystal.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $- I$ : ફ્લોરિન એ નાઈટ્રોજન કરતા વધારે વિદ્યુતઋણમય હોવાથી, $\mathrm{NF}_3$ ની પરિણમતી દ્રીધ્રુવ  ચાકમાત્રા $\mathrm{NH}_3$ કરતા વધારે છે.

    વિધાન $- II$ : $\mathrm{NH}_3$ માં, અબંધકારક યુગ્મને કારણે કક્ષકીય દ્રીધ્રુવ અને $\mathrm{NH}_3$ બંધોની દ્રીધ્રુવ ચાકમાત્રા વિરુધ્ધ  દિશામાં છે પાણ $\mathrm{NF}_3$ માં અબંધકારક યુગ્મને કારણે કક્ષકીય દ્રીધ્રુવ અને $N-F$ બંધોની દ્રીધ્રુવ ચાકમાત્રા એક જ દિશામાં છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 2
    સૂચી $-I$ સાથે સુચી$-II$ ને જોડો.

    સૂચી $-I$ (અણુ) સૂચી $-II$ (બંધ ક્રમાંક)
    $(a)$ $Ne _{2}$ $(i)$ $1$
    $(b)$ $N _{2}$ $(ii)$ $2$
    $(c)$ $F _{2}$ $(iii)$ $0$
    $(d)$ $O _{2}$ $(iv)$ $3$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 3
    નીચેનામાંથી $O-N-O$ બંધકોણ મહતમ શામાં હોય છે?
    View Solution
  • 4
    $VSEPR$ સિદ્ઘાંતના આધારે સૂચિ $- I$ માં આપેલા કેટલાક આણુઓના આકારને (ભૂમિતી) સૂચિ $- II$ માં આપેલા આણુઓ સાથે જોડો. અને યોગ્યતમ વિકલ્પની પસંદગી કરો

    સૂચી $-I$

    (આકાર )

    સૂચી $-II$

    (અણુઓ)

    $(A)$ $T-$ આકાર  $(I)$ $XeF _{4}$
    $(B)$ ત્રિકોણીય સમતલીય  $(II)$ $SF _{4}$

    $(C)$ સમતાલીય સમતલીય 

    $(III)$ $ClF _{3}$
    $(D)$ ચિંચવો $(IV)$ $BF _{3}$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 

    View Solution
  • 5
    બંધ જોડ-બંધ જોડના ઇલેક્ટ્રોન્સ વચ્ચે મહત્તમ ${90^o}$ નો ખૂણો નીચેનામાંથી ક્યા સંકરણમાં જોવામાં આવશે?
    View Solution
  • 6
    નીચે આપેલી આયનિય સંયોજનોની જોડીમાં સંયોજનના કયા સમૂહમાં લેટિસની ઊર્જા વધારે છે?

    $(i)\, KCl$ અથવા $MgO$     $(ii) \,LiF$ અથવા $LiBr$    $(iii)\, Mg_3N_2$ અથવા $NaCl$

    View Solution
  • 7
    $MnO^-_4$ આયનનો આકાર અને $MnO^-_4$ માં $Mn$ નું સંકરણ કયું છે?
    View Solution
  • 8
    ઓક્સિજનની ઘટકોની જોડી અને તેના ચુંબકીય વર્તન નીચે નોંધવામાં આવે છે. નીચેનામાંથી કયો વિકલ્પ સાચા વર્ણન રજૂ કરે છે?
    View Solution
  • 9
    ખોટુ જોડકૂ શોધો

    ઇલેક્ટ્રોન ભૂમિતિ     $-$       સંબંધિત ઇલેક્ટ્રોન ભૂમિતિથી શક્ય પરમાણુ આકાર

    View Solution
  • 10
    આંતરઆયનીય/આંતરઆણ્વિય બળોની સાપેક્ષ શક્તિ સાચો ઘટતો ક્રમ જણાવો.
    View Solution