Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$32\, m$ ઊંચાઈના ટાવર પર ટ્રાન્સમીટર એન્ટેના અને $50\, m$ ઊંચાઈના ટાવર પર રિસીવર એન્ટેના છે. line of sight $(LOS)$ પ્રકારના કમ્યુનિકેશન માટે તેમની વચ્ચેનું મહત્તમ અંતર કેટલા $km$ નું હોવું જોઈએ?
કંપવિસ્તાર અધિમિશ્રણ (એમ્પ્લિટ્યુડ મોડ્યલેશન) કરવાના પ્રયોગમાં, કિસ્સા $I$ માં,$X$ તેટલો કંપવિસ્તાર ધરાવતા બેઝ બેન્ડ સિગ્નલને $Y$ વોલ્ટ કંપવિસ્તાર ધરાવતા કેરિયર સિગ્નલ ઉપરાંત સંપાત કેરિયર કરવામાં આવે છે. ત્યારબાદ, કિસ્સા$-II$ માં, આ સમાન બેઝ બેન્ડ સિગ્નલને જુદા $2Y$ વોલ્ટ કંપવિસ્તાર ધરાવતાં કેરિયર સિગ્નલ ઉપર સંપાત કરવામાં આવે છે, આ બંને કિસ્સામાં અનુક્રમે અધિમિશ્રણ અંકનો ગુણોતર $..........$ થશે.
$1.5 MHz$ ની આવૃત્તિ ધરાવતું કેરિયર સિગ્નલ $50 V$ ઍમ્પ્લિટ્યુડ ધરાવે છે, જે $10 kHz$ ની આવૃત્તિવાળા મોડ્યુલેટિંગ તરંગથી ઍમ્પ્લિટ્યુડ મોડ્યુલેટ થાય, તેમજ $50 %$ મોડ્યુલેશન થાય છે, તો $LSB$ અને$ USB$ ની આવૃત્તિઓ કેટલી હશે ?