Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ટ્રાન્સમીટરની કેરિયર આવૃતિ એક પરિપથ દ્વારા પૂરી પાડવામાં આવે છે જેમાં $49\,\mu H$ ઇન્ડકટન્સ ધરાવતું ગુચળું અને $2.5\,nF$ કેપેસીટન્સ ધરાવતો કેપેસીટર છે. જેને $12\,kHz$ આવૃતિ ધરાવતા અવાજ દ્વારા મોડ્યુલેટ કરવામાં આવે છે. તો તેના સાઇડ બેન્ડની આવૃતિનો વિસ્તાર કેટલો હશે?
એક $AM$ રેડિયો સ્ટેશનની મોડ્યુલેશન આવૃત્તિ $250\, kHz$ છે, જે કેરિયર તરંગની $10\%$ છે. જો કોઈ બીજો $AM$ રેડિયો સ્ટેશન લાયસન્સ માટે તમારો સંપર્ક કરે છે, તો તમે .........$kHz$ પ્રસારણ આવૃત્તિ ફાળવશો?
જો $C\left( t \right) = A\,\sin \,{\omega _c}t$ કેરિયર તરંગને $m\left( t \right) = A\,\sin \,{\omega _m}t$ મોડ્યુલેટર સિગ્નલ વડે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટ કરવામાં આવે તો મોડ્યુલેટેડ સિગ્નલ $[C_m(t)]$ નું સમીકરણ અને તેનો મોડ્યુલેશન અંક અનુક્રમે કેટલા મળે?
એક ટીવીનું પ્રસારક ધ્વનિજાળ $98\,m$ ઊંચુ છે અને તેનું ગ્રહણ ધ્વનિજાળ જમીન સપાટી પર છે. જો પૃથ્વીની ત્રિજ્યા $6400\,km$ હોય, તો પ્રસારક ધ્વનિજાળ દ્રારા ઘેરાયેલો વિસ્તાર આશરે $.........\,km^2$ છે.