Question
'અબ પછતાયે હોત ક્યા, જબ ચીડિયા ચૂગ ગઈ ખેત.'નો અર્થ શો થાય?

Answer

'અબ પછતાયે હોત ક્યા, જબ ચીડિયા ચૂગ ગઈ ખેત.’ નો અર્થ : કામ કરવાનો સમય જતો રહે પછી પસ્તાવાનો કોઈ અર્થ નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free