$ABC$ એ સમબાજુ ત્રિકોણ છે. દરેક બાજુની લંબાઈ $'a'$ અને તેનું પરિકેન્દ્ર $O$ છે. તો $\overrightarrow{O A}+\overrightarrow{O B}+\overrightarrow{O C}=.......$
A$0$
B$1$
C$2$
D$3$
Easy
Download our app for free and get started
a \(\mathop {OA}\limits^ \to \,,\,\mathop {OB}\limits^ \to \,\,\)અને \(\,\,\mathop {OC}\limits^ \to \) એ સમાન મૂલ્ય ધરાવતા ત્રણ સદીશો છે અને જે \(120^°\) ના ખૂણે એકબીજા થી અલગ થયેલા છે .
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\overrightarrow{ A }=4 \hat{i}+3 \hat{j}$ અને $\overrightarrow{ B }=4 \hat{i}+2 \hat{j}$ છે. $\overrightarrow{ A }$ ને સમાંતર અને જેની તીવ્રતા $\overrightarrow{ B }$ કરતા પાંચ ગણી હોય તે સદિશ શોધો.
બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ નો પરિણામી સદિશ $\vec{A}$ ને લંબ અને તનું મૂલ્ય $\vec{B}$ ના કરતાં અડધુ છે. $\vec{A}$ અન $\vec{B}$ વચ્ચેનો કોણ ............. હશે.
$\vec P $ અને $\vec Q $ બે સદીશોનું પરિણામી $\vec R $ છે. જો $\vec Q $ બમણું હોય તો પરિણામી સદિશ એ $\vec P $ ને લંબ હોય છે તો $\vec R $ નું મૂલ્ય કેટલું થાય ?