MCQ
$ \triangle ABC $ માં $ \angle A = \angle B + \angle C $ હોય, તો $ \angle A =$
  • A
    $30^\circ $
  • B
    $45^\circ $
  • $90^\circ $
  • D
    $60^\circ $

Answer

Correct option: C.
$90^\circ $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ \triangle ABC $ અને $ \triangle PQR $ માં $\frac {AB}{PQ} =\frac{BC}{RQ} = \frac{AC}{PR} = 1 $ હોય, તો $ \triangle ABC ≅ \triangle ...…..…..$
રૈખિક જોડના બે ખૂણા પૈકી એક ખૂણાનું માપ $x^\circ $ હોય, તો બીજા ખૂણાનું માપ $.........$ થાય,
જો a = 3, b=-2, c=-1 અને d = 7 હોય, તો બિંદુ (ab, cd) એ_________ચરણમાં છે.
$ \angle A $ અને $ \angle B $ પૂરકકોણ છે. જો $ \angle A : \angle B = 3: 7 $ હોય, તો $ \angle B =…….$
$P(-2, 5)$ અને $Q (-2, -8)$ ને જોડતી રેખા $.........$ છે.
બે શંકુઓની ત્રિજ્યાઓનો ગુણોત્તર $2 : 3$ છે અને તેમની ઊંચાઈઓનો ગુણોત્તર $9 : 4$ છે , તો તેમનાં ઘનફળોનો ગુણોત્તર $= .........$
બંને યામાક્ષો જે બિંદુમાં મળે છે તે બિંદુને $…………..$ કહેવાય છે.
$XY$ એ $ \triangle XYZ $ ના પરિવૃત્તનો વ્યાસ છે, તો $ \angle XZY  =   ........………$
સમીકરણ $4x = 2y – 7$ માટે $y =……….$
નીચેનામાંથી કયું બિંદુ સમીકરણસમીકરણ x - 2y = 4 નો ઉકેલ છે ?