Question
$ \triangle ABC $ માં જો $ \angle B > \angle A $ હોય, તો $ AC > ……… (AB, BC,CA) $

Answer

$BC$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો, અંત:યુગ્મકોણની પ્રત્યેક જોડ __________ હોય. (સમાન,અસમાન, પૂરક)
જો $(-1, 6)$ એ $ax + y = 3$ના આલેખ પરનું બિંદુ હોય, તો $a = ........ (- 3, 3, 5)$
કિરણ $OY$' અને કિરણ $OX$ થી સીમિત પ્રદેશને $........$ ચરણ કહે છે. $($દ્રીતીય, તૃતીય, ચતુર્થ$)$
બહુપદી $5 x-10$ નું શૂન્ય ________ છે. (10, 2, 5)
$14$ સેમી વ્યાસ વાળા અર્ધગોલક ની વક્રસપાટીનું ક્ષેત્રફળ $................ cm^2 $ થાય.$(1232, 462,308)$
આપેલ આકૃતિમાં $\angle$ _______ એ જીવા AB એ ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલ ખૂણો છે. $(AOB, APB, AQB)$
Image
બહુપદી $5 x^2-11 x+3$ ની $x =-2$ આગળ ફિંમત $................(1,45,-3)$
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ અને $CD$ સમાન જીવાઓ છે જો $ \angle APB = 110^\circ $ હોય, તો $ \angle CPD  = ………(55^\circ , 110^\circ , 35^\circ )$
પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ __________ હોય છે. (સમાન, અસમાન, શૂન્ય)
શ્રીયંત્ર એ અંદરોઅંદર ગૂંથાયેલા નવ _____________ ત્રિકોણનું સંયોજન છે. (સમબાજુ, વિષમબાજુ, સમદ્વિબાજુ)