Question
અભિવ્યક્તિ આપો : $7$ ને $p$ માં ઉમેરતાં

Answer

$p + 7$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક કરતાં વધુ વખત ક્રિયાઓનો ઉપયોગ ન કરવામાં આવે તે રીતે $t$ અને $4$ નો ઉપયોગ કરી અભિવ્યક્તિ લખો. દરેક અભિવ્યક્તિમાં $t$ હોવો જોઈએ.
તોતેર લાખ પંચોતેર હજાર ત્રણ સો સાત સંખ્યાને અંકોમાં લખો અને યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો.
નીચેના પૂર્ણાંકોને એક જ સંખ્યારેખા ઉપર દર્શાવો: $-2$
આપેલ ચતુષ્કોણ સમલંબ કે સમબાજુ ચતુષ્કોણ છે તે કેવી રીતે નક્કી થાય?
$0$ અને $1$ ની વચ્ચે કેટલા અપૂર્ણાંકો આવે છે?
$0.032$ ને શબ્દોમાં લખો.
છેદ $24$ હોય તેવા નીચેના અપૂર્ણાંકનો સમાન અપૂર્ણાંક લખો: $\frac{5}{6}$
ઘરેથી શાળાએ પહોંચવા માટે સૌરભ $15$ મિનિટ લે છે, જ્યારે ઘરેથી શાળાએ પહોંચવા સચીન એક કલાક લે છે. સૌરભે લીધેલા સમયનો અને સચીને લીધેલા સમયનો ગુણોત્તર શોધો.
જો ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપ $35^\circ$, $110^\circ$ અને $35^\circ$ હોય, તો ત્રિકોણનો પ્રકાર જણાવો.
પશ્ચિમ દિશામાંથી $\frac{3}{4}$ પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં કરતાં કઈ દિશામાં પહોંચાશે?