Sample Questionsબીજગણિત questions
One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.
$\frac{3 x-1}{2}=7$ નો ઉકેલ ............ છે.
Answer: C.
View full solution →$4x-3=17$નો ઉકેલ...........છે.
Answer: B.
View full solution →$x$ ના ત્રણ ગણમાં $5$ ઉમેરતા મળતી અભિવ્યક્તિ $........$ છે.
- A
$5x+3$
- B
$\frac{3 x}{5}$
- C
$\frac{5 x}{3}$
- ✓
$3x+5$
Answer: D.
View full solution →$10 \times (8 + 6) = 10 \times 8 + \dots \dots \times 6$
Answer: B.
View full solution →$13 \times 15 = 15 \times \dots$
Answer: A.
View full solution →$3x+4=10$ સમીકરનમાં ચલ $.........$ છે.
View full solution →$\frac{5 x}{3}=10$, તો $x=.........$
View full solution →$2x - 3 = 11$ સમીકરણનો ઉકેલ $x = ........$ છે.
View full solution →$\frac{3 x}{2}$ ને શબ્દમાં$..........$લખાય.
View full solution →$9x+4=5$ માં ચલ $.........$ છે. (વિકલ્પો: $9, 4, x$)
View full solution →$4x+3=9$ સમીકરણમાં ચલ $4$ છે.
View full solution →$3x-5=4$ સમીકરણમા ચલ $x$ છે.
View full solution →જો $p+1 = -1$ હોય, તો $p = 0$
View full solution →$p-5=5$ હોય,તો $p=0$
View full solution →એક લંબચોરસની લંબાઈ $8 \text{ cm}$ અને પહોળાઈ $4 \text{ cm}$ છે, તો તેની પરિમિતિ $24 \text{ cm}$ થાય. (ખરું/ખોટું)
View full solution →સમીકરણ $9a - 45 = 0$ છે તો ચલ $a$ ના સ્થાને કંઈ કિંમત મળશે $?$
View full solution →નીચે પૈકી કઈ સંખ્યા ચલના સ્થાને મૂકતા સમીકરણ $7n - 8 = 27$ સંતુલિત થાય ?
Answer: C.
View full solution →$x - 7 = 10$ હોય તો ચલ $x$ ની કિંમત શું હોય $?$
View full solution → સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને શું કહેવાય ?
View full solution →$y$ માંથી $6$ બાદ કરતા પરિણામ $7$ મળે છે, તેનું સાંકેતિક સ્વરૂપ શું થાય?
View full solution →સમીકરણ ઉકેલો : $\frac{5x}{2}+1=11$
View full solution →સમીકરણ ઉકેલો :$3b-5=13$
View full solution →સમીકરણ ઉકેલો : $4 x+7=-1$
View full solution →સમીકરણ ઉકેલો : $5n-1=9$
View full solution →$\frac{2a}{3}-1=7$
View full solution →$2x+1=11$ માં નીચેની કિંમતો મૂકી નક્કી કરો કે સમીકરણનો ઉકેલ કયો છે?
| $x$ | $1$ | $2$ | $3$ | $4$ | $5$ | $6$ | $7$ | $8$ |
| $2x+1$ | $3$ | $5$ | $7$ | $9$ | $11$ | $13$ | $15$ | $17$ |
View full solution →$m+2=10$ માં નીચેની કિંમતો મૂકી નક્કી કરો કે સમીકરણનો ઉકેલ કયો છે?
| $m$ | $1$ | $2$ | $3$ | $4$ | $5$ | $6$ | $7$ | $8$ |
| $m+2$ | $3$ | $4$ | $5$ | $6$ | $7$ | $8$ | $9$ | $10$ |
View full solution →મમ્મીએ લાડુ બનાવ્યા. તેણે કેટલાક લાડુ મહેમાનો અને કુટુંબીજનોને આપ્યા. પછી $5$ લાડુ બાકી રહ્યા. જો મમ્મીએ આપેલ લાડુની સંખ્યા $l$ હોય, તો તેણે કેટલા લાડુ બનાવ્યા હશે ?
View full solution →લીલા એ રાધાની નાની બહેન છે. લીલા એ રાધા કરતાં $4$ વર્ષ નાની છે. રાધાની ઉંમરને આધારે લીલાની ઉંમર તમે લખી શકશો ? $($રાધાની ઉંમર $4$ વર્ષ છે.$)$
View full solution →આપણે મૂળાક્ષર $L, C$ અને $F$ ની પૅટર્ન માટેનો નિયમ જાણીએ છીએ. પ્રશ્ન $1$ માં આપેલા મૂળાક્ષરો $($ઉપર આપેલ$)$ માં કયા મૂળાક્ષરો $L$ ના જેવો નિયમ આપે છે ? આવું કેમ બન્યું ?
View full solution →રાધા ચોક પાઉડરની મદદથી ડૉટ રંગોલી $($ડૉટને જોડીને બનાવેલી સુંદર પૅટર્ન$)$ દોરે છે. એક હારમાં $8$ ડૉટ છે. તેની રંગોલીની $4$ હારમાં કેટલા ડૉટ હશે? જો $8$ હાર હોય તો કેટલા ડૉટ હશે? જો $10$ હાર હોય તો કેટલા ડૉટ હશે? (હારની સંખ્યા $r$ લો.)

View full solution →એક પક્ષી એક મિનિટમાં $1$ કિમી ઊડે છે. જો તે $t$ મિનિટ ઊડે, તો તે કેટલું અંતર આવરી શકશે તે તમે કહી શકશો? $($ઊડવાના સમય માટે $t$ નો ઉપયોગ કરો.$)$
View full solution →શિક્ષકે દરેક વિદ્યાર્થીને $5$ પેન્સિલ વહેંચી. તમે કહી શકશો કે કેટલી પેન્સિલની જરૂર પડશે? વિદ્યાર્થીઓની સંખ્યા $s$ આપેલ છે. (વિદ્યાર્થીઓની સંખ્યા માટે $s$ વાપરો.)
View full solution →જો પેટીમાં $50$ કેરી છે, તો કેરીની કુલ સંખ્યા અને પેટીઓની સંખ્યાને કેવી રીતે લખી શકશો? (પેટીઓની સંખ્યા માટે $b$ સંકેત વાપરો.)
View full solution →સૈન્યના તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે. દરેક હારમાં $5$ તાલીમાર્થીઓ છે. આપેલ સૈન્યના તાલીમાર્થીઓની સંખ્યા અને હાર માટે કયો નિયમ થશે? (હારની સંખ્યા માટે $n$ વાપરો.)
View full solution →| વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
| $1.$ $x-1=1$ | $(a) -1$ |
| $2.$ $x+1=1$ | $(b) -2$ |
| $3.$ $x+1=2$ | $(c) -3$ |
| $4.$ $x+2=1$ | $(d) 0$ |
| $5.$ $x+3=1$ | $(e) 1$ |
| $6.$ $x+4=1$ | $(f) 2$ |
View full solution →| વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
| $(1)$ $2x+5=3$ | $(a)$ $x=3$ |
| $(2)$ $2x-5=1$ | $(b)$ $x=6$ |
| $(3)$ $\frac{2x}{3}=4$ | $(c)$ $x=-2$ |
| $(4)$ $5-2x=9$ | $(d)$ $x=-1$ |
View full solution →
| $1.$ |
$x+1=1$ |
$(a) 4$ |
| $2.$ |
$x+1=2$ |
$(b) 3$ |
| $3.$ |
$x-1=1$ |
$(c) 2$ |
| $4.$ |
$x-1=2$ |
$(d) 1$ |
| $5.$ |
$x+1=5$ |
$(e) 0$ |
View full solution →કૌસમાં આપેલી કિંમતમાંથી કઈ કિંમત સમીકરણનો ઉકેલ છે તે લખો : $y + 18 = 27$ ($45, 9, 36$)
Answer: B.
View full solution →કૌસમાં આપેલી કિંમતમાંથી કઈ કિંમત સમીકરણ $x - 9 = 10$ નો ઉકેલ છે તે લખો: $(10, 19, 9)$
View full solution →કૌસમાં આપેલી કિંમતમાંથી કઈ કિંમત સમીકરણ $\frac{a}{4} = 3$ નો ઉકેલ છે તે લખો: $(4, 12, 3)$
View full solution →કૌસમાં આપેલી કિંમતમાંથી કઈ કિંમત સમીકરણ $4m = 20$ નો ઉકેલ છે તે લખો : $(3, 4, 5)$
View full solution →અભિવ્યક્તિ આપો: $y$ ના અડધા ભાગમાં $11$ ઉમેરતાં.
View full solution →