Question
જો $a:b :: p:q$ હોય, તો $.........$ હોય.

Answer

$a \times q = b \times p$ (અંતિમ પદોનો ગુણાકાર = મધ્યમ પદોનો ગુણાકાર)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અભિવ્યક્તિ આપો: $6$ માંથી $a$ ના બેગણા બાદ કરતાં.
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી કિલોમીટરમાં દર્શાવો:
$47 \text{ કિમી } 13 \text{ મીટર} = \dots \dots \text{ કિમી}$
$600.8$ ને દશાંશ સ્વરૂપે લખો.
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા જમણી બાજુએ છે તે લખો: $0, -4$
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી કિલોમીટરમાં દર્શાવો:
$18 \ \text{મીટર} = \dots \dots \dots \ \text{કિમી}$
નીચે આપેલી ઘડિયાળોમાં બે કાંટા વચ્ચે બનેલા ખૂણાનું માપ લખો :
$19.4$ ને સ્થાનકિંમતના કોષ્ટકમાં દર્શાવો.
રફીકે એક કલાકમાં $\frac{3}{6}$ ભાગની કસરત પૂર્ણ કરી. રોહિતે એક કલાકમાં $\frac{3}{4}$ ભાગની કસરત પૂર્ણ કરી, તો કોણે લાંબા સમય સુધી કસરત કરી કહેવાય?
કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો શું થાય ?
વસ્તુઓ ભાવ ગયા વર્ષ દરમિયાન વેચાણ
સફરજન $₹ 40$ પ્રતિ કિલો $2457$ કિલો
નારંગી $₹ 30$ પ્રતિ કિલો $3004$ કિલો
કાંસકી $₹ 3$ પ્રતિ નંગ $22760$
દાંત-બ્રશ $₹ 10$ પ્રતિ નંગ $25367$
પેન્સિલ $₹ 1$ પ્રતિ નંગ $38530$
નોટબુક $₹ 6$ પ્રતિ નંગ $40002$
સાબુ $₹ 8$ પ્રતિ નંગ $20005$
રમણને સફરજન વેચવાથી મળેલ કુલ રૂપિયા તમે શોધો $?$