ઉપરની પ્રક્રિયામાં '$A$' શોધો
${CH}_{3} {COOH}+{SOCl}_{2} \longrightarrow {A} \xrightarrow[AlCl_3]{Benzene} {B} \xrightarrow[-OH]{KCN} {C}$
કથન $A:$ લાલ ફોસ્ફરસની હાજરીમાં ગ્લાયસીન નાં એક મોલ સાથે ક્લોરિન નાં એક મોલ ને ગરમ કરતાં કિરાલ કાર્બન પરમાણું નું નિર્માણ થઈને નીપજ નું એક દ્રાવણ પ્રાપ્ત થાય છે.
કારણ $R:$ $2$ કિરાલ કાર્બનો સાથેનો એક અણુ હંમેશા પ્રકાશ ક્રિયાશીલ હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભ માં નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.