c
\({\mathop {Ag}\limits^{ + 1} _2}O\,\, + \,\,\,{H_2}\,O\,\,\,\, + \,\,\,2{e^ - }\,\,\,\, \to \,\,\,\,\,2\mathop {Ag}\limits^0 \,\,\, + \,\,2O{H^ - }\)
આપેલ પ્રક્રિયામાં \(Ag\) ના ઓ.આંક \(+1\, (Ag_2O)\) માંથી ઘટાડો થઇ શૂન્ય \((Ag)\) બને છે એટલે કે તેનું રિડક્શન થાય છે.