$AgNO_3$ ઉમેરવાથી તેના જલીય દ્રાવણ દ્વારા ક્લોરીન સંયોજનમાં કલોરીનો  $1/4 $ ભાગ અવક્ષેપિત થાય છે. તો નીચેનામાંથી પ્લેટિનિયમ સંકીર્ણનું સૂત્ર નક્કી કરો.
Medium
Download our app for free and get startedPlay store
d
d
$PtCl_4 . 3H_2O$ અથવા $[Pt(H_2O)_3Cl_3]Cl$ એ એક ક્લોરીન આયન આપે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $[Pt(NH_3)_4 NO_2Cl] SO_4$ નુ $IUPAC$ નામ ............. થશે.
    View Solution
  • 2
    હેક્ઝાકલોરાઇડોકોબાલ્ટેટ $(III) $ આયન ઊંચા સ્પીન ધરાવતાં સંકીર્ણમાં મળે છે, તો તેના કોબાલ્ટની શક્ય એવી સંકરિત અવસ્થા કઈ છે?
    View Solution
  • 3
    નીચેના સંકીર્ણ આયનોમાં, એક જે ભૌમિતિક સમઘટક્તા બતાવે છે તે કયું હશે ?
    View Solution
  • 4
    નીચેના પૈકી ક્યુ બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે ?

    પરમાણુ ભાર : $Mn = 25,\,Fe = 26,\,Co = 27,\,Ni = 28$

    View Solution
  • 5
    ખોટુ વિધાન જણાવો.
    View Solution
  • 6
    $[Cr(NO_2) (NH_3)_5 ] [ZnCl_4]$ સંકીર્ણ માટે સાચો કોડ નક્કી કરો:

    $(I)$  પેન્ટાએમ્માઇનનાઈટ્રો $-N-$ ક્રોમિયમ$(III)$ટેટ્રાક્લોરોઝિંકેટ$(II)$નું $IUPAC$ નામ છે

    $(II)$ તે ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે

    $(III)$તે લીંકેજ સમઘટકતા દર્શાવે છે

    $(IV)$ તે સવર્ગ સમઘટકતા દર્શાવે છે

    View Solution
  • 7
    નીચેનામાંથી કયું પ્રકાશીય સમઘટક છે?
    View Solution
  • 8
    સંકીર્ણ $[CoBr_2(NH_3)_2(en)]^{\oplus}$ માટે ત્રણ ગોઠવણી કરવામાં આવેલ છે,નીચે પૈકી કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 9
    સમચતુષ્ફલકીય $K_2 [NiCl_4]$ સંકીર્ણ સંયોજનમાં $3d\,-$ કક્ષકમાં રહેલા ઈલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયું એક ચોરસ સમતલ ભૂમિતિ ધરાવે છે ? $(CO = 27, Ni = 28, Fe = 26, Pt = 78)$
    View Solution