MCQ
અહી $f(x)=\left\{\begin{array}{l} x \sin \left(\frac{1}{x}\right) \text { when } x \neq 0 \\ 1 \text { when } x=0 \end{array}\right\}$ અને $A=\{x \in R: f(x)=1\} $ હોય તો $A$ માં .. . . .
- ✓માત્ર એકજ ઘટક છે.
- Bમાત્ર બેજ ઘટક છે.
- Cમાત્ર ત્રણ ઘટક છે.
- Dઅનંત ઘટક છે.