$R -$ કારણ : રંગસૂત્રમાં પ્રાથમિક રચના કે રકાબી જેવી રચના ધરાવતું સેન્ટ્રોમિયર આવેલ હોય છે.
$R-$ કોષરસસ્તર પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે.
$R$ : ગ્રામ નૅગેટિવ જીવાણુ ગ્રામ અભિરંજક શોષી શકતા નથી.