MCQ
અક્ષો પર સમાન લંબાઈના અંત:ખંડ કાપતી રેખાનો ઢાળ.....
  • $-1$
  • B
    $2$
  • C
    $0$
  • D
    $\sqrt 3 $

Answer

Correct option: A.
$-1$
a
રેખા $\,\frac{x}{a}\,\, + \,\,\frac{y}{a}\,\, = \,\,1\,\, \Rightarrow \,\,x\,\, + \,y\,\, - \,a\,\, = \,\,0\,$ નું સમીકરણ

ઢાળ  $ = \,\, - \, \frac{{{\rm{Coefficient of}} \,\,x}}{{{\rm{Coefficient }}\,\,of \,y}}\,\, =  - \,\,1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્તૂળ ${(x - 3)^2} + {y^2} = 9$ અને પરવલય ${y^2} = 4x$ ના $x$ - અક્ષ ઉપરના સામાન્ય સ્પર્શકનું સમીકરણ મેળવો.
$1, 2, 3, 4, 5$ અંકનો ઉપયોગ કરી $24000$ થી મોટી કેટલી સંખ્યા બનાવી શકાય $?$ જ્યારે કોઈ અંકનું પુનરાવર્તન ન કરવાનું હોય.
જો બે રેખાઓ $x + \left( {a - 1} \right)\,y = 1$ અને $2x + {a^2}y = 1\,\left( {a \in R - \left\{ {0,1} \right\}} \right)$ એકબીજાને લંબ હોય તો તેમના છેદબિંદુનું ઉંગમબિંદુથી અંતર મેળવો. 
જો એક $64$ પદોની ગુણોત્તર શ્રેણી $(G.P.)$ માં, તમામ પદોનો સરવાળો એ ગુણીત્તર શ્રેણીના અયુગ્મ ક્રમના પદોના સરવાળા કરતા $7$ ઘણો હોય, તો ગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર ............છે.
${\left( {3x - \frac{{{x^3}}}{6}} \right)^9}$ ના વિસ્તરણમાં મધ્યમ પદ મેળવો 
$(1 + x)(1 + x^2)(1 + x^3) ........... (1 + x^{100})$ ના વિસ્ત૨ણમાં $x^9$ નો સહગુણક ........ છે.
${\cos ^2}\alpha + {\cos ^2}(\alpha + 120^\circ ) + {\cos ^2}(\alpha - 120^\circ ) = . . ..$
જો $a + b + c = 0$ અને $1,\omega ,{\omega ^2}$ એ એકના ઘનમૂળ હોય , તો ${(a + b\omega + c{\omega ^2})^3}$ + ${(a + b{\omega ^2} + c\omega )^3}$= . . .. ,
જો $x=\alpha,\beta$ એ $\cos^2x+a\cos x+b=0$ અને $\sin^2x+p\sin x+q=0,$ બન્નેનો ઉકેલ હોય તો, $a,b,p$ અને $q$ વચ્ચે સંબંધ ..........
$6$ પુરૂષ અને $4$ સ્ત્રીમાંથી $5$ સભ્યોની એક સમિતિ બનાવવાની છે, તો ઓછામાં ઓછી એક સ્ત્રી સમિતિમાં હોવાની સંભાવના કેટલી?