MCQ
${\left( {3x - \frac{{{x^3}}}{6}} \right)^9}$ ના વિસ્તરણમાં મધ્યમ પદ મેળવો 
  • A
    $ - \frac{{21}}{{16}}{x^{19}},\frac{{189}}{9}{x^{17}}$
  • B
    $\frac{{21}}{{16}}{x^{19}},-\frac{{189}}{8}{x^{17}}$
  • C
    $\frac{{201}}{{18}}{x^{17}},\frac{{21}}{{16}}{x^{18}}$
  • D
    એક પણ નહી

Answer

$n = 9$ No. of terms $= 10$ Middle term $= 5^{th}$ & $6^{th}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રેખા $L:\frac{x}{5} + \frac{y}{b} = 1$ એ બિંદુ (13,32) માંથી પસાર થાય છે. રેખા $L$ એ $K$ ને સંમાતર છે અને $K:\frac{x}{c} + \frac{y}{3} = 1$ આપેલ હોય તો $L $ અને $ K$ વચ્ચેનું અંતર મેળવો. .
એક ઉસ્ચતર માધ્યમિક શાળાના $220$ વિદ્યાર્થાઓના સર્વેક્ષણમાં, એવું જોવામાં આવ્યુ છે કે ઓછામાં ઓછા $125$ તથા વધુમા વધુ $130$ વિદ્યાથીઓ ગણિત શાસ્ત્ર ભણે છે; ઓછામાં ઓછા $85$ અને વધુમા વધુ $95$ ભૌતિકશાસ્ત્ર ભણે છે; ઓછામાં ઓછા $75$ અને વધુમા વધુ $90$ ૨સાયણશાસ્ત્ર ભણે છે; $30$ બન્ને ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર ભણે છે; $50$ બન્ને રસાયણશાસ્ત્ર અને ગણિતશાસ્ર ભણે છે; $40$ બન્ને ગણિતશાસ્ર અને ભૌતિકશાસ્ત્ર ભણે છે તથા $10$ આ પૈકીના કોઈ પણ વિષયો ભણતા નથી. ધારોકે $\mathrm{m}$ અને $\mathrm{n}$ અનુક્રમે આ ત્રણે વિષયો ભણતા વિદ્યાર્થાઓની ઓછામાં ઓછી તથા વધુમાં વધુ સંખ્યા છે. તો $\mathrm{m}+\mathrm{n}=$ ...........
જો $x + \frac{1}{x} = 2\,\cos \theta ,$ તો ${x^3} + \frac{1}{{{x^3}}} = $
પરવલય $x^2 = -ay$ ની નિયામિકાનું સમીકરણ શું થાય ?
જો $z_{1}, z_{2}$ એવી સંકર સંખ્યા એવી છે કે જેથી $\operatorname{Re}\left(z_{1}\right)=\left|z_{1}-1\right|, \operatorname{Re}\left(z_{2}\right)=\left|z_{2}-1\right|$ અને $\arg \left(z_{1}-z_{2}\right)=\frac{\pi}{6},$ હોય તો $\operatorname{Im}\left(z_{1}+z_{2}\right)$ ની કિમત શોધો.
જો રેખા $ 2x - 3y = k $ પરવલય  $y^2 = 6x $ ને સ્પર્શેં તો $ k$  નું મૂલ્ય કેટલું થાય ?
જો $x^2 - 5x - 3 = 0$ ના બીજ $\alpha$, $\beta$ હોય, તો $\frac{1}{{2\alpha \,\, - \,\,3}}\,\,$ અને $\frac{1}{{2\beta \, - \,3}}$ બીજ ધરાવતું સમીકરણ કયું હોય ?
જો સમતલમાં આવેલ લંબ રેખાઓથી બિંદુના અંતરનો સરવાળો $1$ થાય તો બિંદુના બિંદુપથનું સમીકરણ મેળવો.
જો સમીકરણ $4{x^2}\, - \,\sqrt {13} \,x\, - \,7\, = \,0$ ના બીજ $\alpha$, $\beta$ હોય, તો $\alpha$ - $\beta$ નું મૂલ્ય કેટલું થાય ?
$(1-2x)^{-2}$ ના વિસ્તાન્રમાં $x^7$ નો સહગુણક ...... છે.