Question
અક્ષરોને ગોઠવી શબ્દો બનાવો:
બોઝળી -  ‾‾‾‾‾‾‾‾‾‾‾‾

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાચું વાક્ય લખોઃ
ઋબઋધાંઋને ઋકઋકઋડીઋને ઋભૂઋખ ઋલાઋગી.
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
'અમૃતકાકાનો પર્વત' ફકરો વાંચી મને ઓળખી કાઢો અને નામ લખો :
હું અમૃતકાકાનો બળદ છું.
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
આવું બોલનાર કયા ઘરમાં રહે છે તે લખો:
ખૂબ પવન ફુંકાય ત્યારે મારું ઘર ઝોલાં ખાય છે.
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
ખૂટતા અક્ષર મૂકી શબ્દ બનાવો :
સિ____ રન (ભ, મ)
સાચું હોય તો 'ચરર્ર... ચરર્ર'  લખો, ખોટું હોય તો 'અરરર... અરરર...' લખો :
ફૂલરેકેટ રમવામાં પતરંગો પોતાને ભૂખ લાગી હતી તે પણ ભૂલી ગયો.
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
ત્ર'વાળા શબ્દોફરતે ∆,'ઋ' વાળા શબ્દો ફરતે Ο અને 'શ્ર'વાળા શબ્દો ફરતે ▭ કરો:
ઋજુમિત્રશ્રાવણઅષાઢ
વાનગીઓને નું સાચું નામ કૌંસમાંથી શોધીને લખો:
(ચેવડો, પેંડા, બુંદી)
Image
આમ લખાય : વાંચો અને લખો :
પરૂથવી નહીં, પણ ‾‾‾‾‾‾‾‾‾‾‾‾ લખાય.
સાચું હોય તો 'ચરર્ર... ચરર્ર' લખો, ખોટું હોય તો 'અરરર... અરરર...' લખો :
મસ્તી કી પાઠશાલા'નો દરવાજો હંમેશાં ખુલ્લો જ હોય છે.
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
શબ્દો માટે ગીતમાં વપરાયેલા શબ્દો લખો :
પૃથ્વી -__________