અક્ષયના દાદીમાં અક્ષયને ખૂબ જ વહાલ કરે છે. તે સ્વચ્છતા ના ખૂબ જ આગ્રહી છે.
દાદીને અક્ષયના મિત્ર અનિલ પસંદ છે, પરંતુ અનિલના ઘરે વારંવાર કોઈને કોઈ બીમારી રહેતું હોવાથી તે અક્ષયને અનિલના ઘરની કોઈ વસ્તુ ખાવા કે પીવા માટે મનાઈ કરે છે.
તે માને છે કે સ્વચ્છતા નો અભાવ એ બીમારીનું મૂળ કારણ છે.