Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સેટેલાઇટ કમ્યૂનિકેશનમાં $1. 5\,\, MH_z$ અને $1\,\, MH_z$ વચ્ચેની આવૃતિનો ઉપયોગ થાય છે. $2.\,\, up\,\, link$ અને $own-link$ ની આવૃતિ જુદી જુદી હોય છે. $3$. જિઓ-સ્ટેશનરી સેટેલાઇટની કક્ષ પૃથ્વીના વિષુવવૃત્તીય સમતલ સાથે $0^{0}$ ખૂણો બનાવે છે. ઉપરના વિધાનો પૈકી
કંપવિસ્તાર અધિમિશ્રણ (એમ્પ્લિટ્યુડ મોડ્યલેશન) કરવાના પ્રયોગમાં, કિસ્સા $I$ માં,$X$ તેટલો કંપવિસ્તાર ધરાવતા બેઝ બેન્ડ સિગ્નલને $Y$ વોલ્ટ કંપવિસ્તાર ધરાવતા કેરિયર સિગ્નલ ઉપરાંત સંપાત કેરિયર કરવામાં આવે છે. ત્યારબાદ, કિસ્સા$-II$ માં, આ સમાન બેઝ બેન્ડ સિગ્નલને જુદા $2Y$ વોલ્ટ કંપવિસ્તાર ધરાવતાં કેરિયર સિગ્નલ ઉપર સંપાત કરવામાં આવે છે, આ બંને કિસ્સામાં અનુક્રમે અધિમિશ્રણ અંકનો ગુણોતર $..........$ થશે.
એક ચોક્સસ સ્ટેશન માટે $TV$ પ્રસરણ ટાવરની ઊંચાઈ $125 \,m$. છે. તેની પ્રસરણ અવધિ (રેન્જ) બમણી કરવા માટે ટાવરની ઊંચાઈ .............. $m$ જેટલી વધારવી પડશે.