Gujarat BoardEnglish MediumSTD 10Gujaratiસૂરજતો બધે જ સરખો (ગદ્ય)1 Mark
Question
અમદાવાદમાં સાંજે શું કરવાનું?
✓
Answer
અમદવાદમાં સાંજે છ વાગ્યે ધાબામાં પાણી છાંટીને ઠંડકમાં પથારી કરી લેટી જવાનું. અમદાવાદની સાંજ ઠંડકભરી હોય છે. સાંજે ધાબે પટેલનો આઇસ્ક્રીમ ઝાપટવાનો અને મિત્રો સાથે ગપ્પાં મારવાનાં. પૃથ્વીનો છેડો એટલે પ૨; તેથી અમદાવાદ સારું.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.