Question
એક દિવસ કાન્તિએ બાને શું કહ્યું?

Answer

એક દિવસ કાન્તિએ બાને કહ્યું, ‘મોટાને તારી સાથે રાખવો હોય તો હવેથી હું એક પૈસો તને નહિ મોકલું. હું કમાયા કરું ને એ વાપર્યા કરે એ નહિ બને.’

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રમાનો કંચનમાસી વિશેનો શો અભિપ્રાય છે ?
દીપક બાને કોને કાગળ લખવા કહે છે? અને કાગળમાં શું લખવા કહે છે?
શીમળાના વ્રુક્ષ કાપી નાખ્યાની વાતથી કાકીના મન પર શી અસર થઇ?
અમેરિકા ભણવા જવા માટે વર્ગીસ કુરિયને અરજી કરી તેમાં ક્યા અભ્યાસક્રમ માટે તેમની પસંદગી થઇ ?
આપને ત્યાં વાવટો ચડ્યો તેની કોઈ જાન પણ નહિ થવા નહિ દઉં “ આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે?
દાર્જીલિંગમાં લેખકે કઈ પ્રતિજ્ઞા કરી નાખી?
વૃદ્ધ સ્ત્રીઓને શું ગમ્યું નહોતું?
સણોસર ગામે પહોચતા સાંજ પડી જાય તો શેનો વધારાનો ખર્ચ કરવાની ચિંતા તાળશી વેવાઈ ને હતી ?
કાકાને શીમળાનુ વ્રુક્ષ કોના જેવું લાગતું?
‘હાલો મીર હાલો, ઝટ વહેતાં થાવ’ આ વાક્ય કોણ બોલે છે ?