Question
અમથાલાલે ટપુ માટે _______ કિલો જાંબુ લીધાં. (એક, બે)

Answer

એક

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રાજાએ ગુરુ ચેલાને ગામથી ____________ ગાઉ છેટે પહોંચાડી દીધા. (પાંચ, પચાસ)
ફરફર, ઝરમર, ટપટપ તો ક્યાંક ______ પડવાનું. (ધોધમાર, સાંબેલાધાર)
દુર્યોધનની મદદે ______ દેશનો રાજા સુશર્મા આવ્યો. (વિદર્ભ, ત્રિગર્ત)
મહારાજ પાસે કવિએ એક ______ નો સમય માગ્યો. (સપ્તાહ, માખણ, ભોજરાજા)
ઝવેરચંદ મેઘાણી _________ તરીકે જાણીતા છે. (રાષ્ટ્રીય શાયર, રાષ્ટ્રીય પિતા)
“છોકરાનું પરાક્રમ જોઈ લો !” તેમ કહી ______ બાણ છોડયું. (અર્જુને, અભિમન્યુએ)
આપણે પાછા આવવાનું __________ મેળવી લેવા જઈએ છીએ. (બળ, ધન)
નિશ્ચલભાઈએ પોતે જ આદિમાનવ તરીકે ____________ શોધ કરી. (ચક્રની, ડ્રૉનની)
_____________ નામ સાંભળી વિદ્યાર્થિનીઓ ખુશાલીમાં આવી ગઈ. (પ્રવાસનું, પર્યટનનું)
બાલિકે ! તારી આ વાત _____ પડતી છે. (ઓછી, વધારે)