Question types

જો કરી જાંબુએ question types

63 questions across 11 question groups — pick any mix to generate a IDEAL - GUJRATI paper with step-by-step answer keys.

63
Questions
11
Question groups
5
Question types
Sample Questions

જો કરી જાંબુએ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1MCQ1 Mark
અમથાલાલના ભાણિયાનું નામ શું હતું$?$
  • A
    ગપુ
  • B
    ભોલુ
  • ટપુ
  • D
    કપુ

Answer: C.

View full solution
Q 2MCQ1 Mark
અમથાલાલે સૌપ્રથમ કેટલાં જાંબુનો ઑર્ડર આપ્યો $?$
  • A
    સો ગ્રામ
  • બસો ગ્રામ
  • C
    પાંચસો ગ્રામ
  • D
    એક કિલો

Answer: B.

View full solution
Q 3MCQ1 Mark
જાંબુવાળીએ જાંબુનો ભાવ જણાવતાં શું કહ્યું $?$
  • A
    બે રૂપિયા કિલો
  • B
    ત્રણ રૂપિયા કિલો
  • રૂપિયે કિલો
  • D
    સત્તર રૂપિયે કિલો

Answer: C.

View full solution
Q 4MCQ1 Mark
‘જો કરી જાંબુએ’ પાઠમાં જાંબુને કેવાં કહેવામાં આવ્યાં છે $?$
  • A
    મીઠાં મધ જેવાં
  • મીઠાં ગોળ જેવાં
  • C
    રૂ જેવાં પોચાં
  • D
    તાજાં તાજાં ફૂલ જેવાં

Answer: B.

View full solution
અમથાલાલે થેલીમાં જાંબુ તો નાખ્યાં પણ અડધો માઈલ દૂર રહેતા ભાણિયાને આપવા જવામાં એમના પગે આળસ કરી.
View full solution
$(1)$ જાંબુવાળી કહે, $(A)$ ઊંચુંનીચું થવા લાગ્યું.
$(2)$ અર્ધો માઈલ છેટે રહેતા ભાણિયાને આપવા જવા $(B)$ બે-ચાર ખાધા વગર ચેન ન પડયું.
$(3)$ નાથિયાનું નાક $(C)$ "સાવ સસ્તાં છે સાહેબ."
$(4)$ દાઢમાં એવાં ચોંટી ગયાં કે $(D)$ એના પગે આળસ કરી.
View full solution

Generate a જો કરી જાંબુએ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App