Question
અને એ જ સુસંસ્કૃત આનંદ છે. આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.

Answer

વિશેષણ: સુસંસ્કૃત
પ્રકાર: ગુણવાચક વિશેષણ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

'ભગતના પડખામાં જાડો ગીંગોડો ચડી ગયેલો.' - આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
વહાલાજીનું રૂપ મહાશુભકારી, રસિયા વિણ કેમ રહીએ?
માગશર મહિનો અમરતકાકીનો આરાધ્ય દેવ બની ગયો હતો.
ધોરિયાની કૂણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો.
'પાંચ માણસો ભેગાં કામ કરતાં હોય છે.' - આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
'ત્યારે મારી ઉંમર બાર-તેર વર્ષની હશે.' - આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
ખૂંઘાં મરણનાં તમોમય તળો અને પામિયા $..........$
'ઓચ્છવ મારે આંગણે.' વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
'શેનો વેપાર કરો છો?' વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
'સો વર્ષ જીવનાર મૂઢ.' આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.