અનિયમિત આડછેદ ધરાવતી પાઇપમાં બે બિંદુએ ત્રિજયાનો ગુણોત્તર $3:2$ છે.તો વેગનો ગુણોત્તર કેટલો થાય?
  • A$4 : 9$
  • B$9 : 4$
  • C$8 : 27$
  • D$1 : 1 $
Medium
Download our app for free and get startedPlay store
a
(a) If velocities of water at entry and exit points are \(v_1 and v_2\), then according to equation of continuity, \({A_1}{v_1} = {A_2}{v_2}\)==> \(\frac{{{v_1}}}{{{v_2}}} = \frac{{{A_2}}}{{{A_1}}} = {\left( {\frac{{{r_2}}}{{{r_1}}}} \right)^2} = {\left( {\frac{2}{3}} \right)^2} = \frac{4}{9}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એકબીજામાં મિશ્રણ ન થઈ શકતા હોય, તેવા પ્રવાહીઓ કે જેમની ઘનતા $\rho$ અને $n\rho ( n>1) $ છે, જે કોઇ પાણીમાં ભરેલાં છે.દરેક પ્રવાહીની ઊંચાઇ $h$ છે. $L$ લંબાઇ અને $ d$ ઘનતાના એક નળાકારને આ પાત્રમાં રાખવામાં આવે,ત્યારે આ નળાકાર આ પાત્રમાં એવી રીતે તરે છે, કે જેથી તેની અક્ષ શિરોલંબ રહે તથા પ્રવાહીમાં તેની લંબાઇ $PL(P < 1)$ રહે છે, તો ઘનતા $d$ કેટલી હશે?
    View Solution
  • 2
    દરિયાની આશરે ઊંડાઇ $2700 \;m$ છે. પાણીની દબનીયતા $45.4\times 10^{-11} \;Pa^{-1}$ અને પાણીની ઘનતા $10^3 \;kg\,m^{-3}$ છે. દરિયાના તળિયે રહેલા પાણીની આંશિક કદ વિકૃતિ કેટલી હશે?
    View Solution
  • 3
    $A $ આડછેદવાળી ટાંકીમાં ${H_1}$ ઊંચાઇ સુઘી પાણી ભરેલ છે. તળિયે $a$ આડછેદવાળું  છે.તો પાણીની ઊંચાઇ ${H_1}$ માંથી ${H_2}$ $(h_1>h_2)$ થવા માટે કેટલો સમય લાગશે?
    View Solution
  • 4
    $20\; m$ ની ઊંચાઈનો નળાકાર સંપૂર્ણપણે પાણીથી ભરેલો છે. તેના તળિયાની નજીક નળાકારની બાજુની દિવાલ પરના નાના છિદ્રમાંથી બહાર આવતા પાણીના પ્રવાહનો વેગ ($ m/s$ માં) કેટલો હશે?
    View Solution
  • 5
    વિધાન : પરપોટો તળાવના તળિયેથી સપાટી પર આવે છે

    કારણ : તેની ત્રિજ્યા વધે છે

    View Solution
  • 6
    ઊંચી એડીના બુટ પહેરતી $50\, kg$ ની એક છોકરી એક એડી પર સંતુલન જાળવે છે. બુટની એડીનો વ્યાસ $1.0\, cm$ છે. એડી વડે સમક્ષિતિજ તળિયા પર કેટલું દબાણ લાગે ?
    View Solution
  • 7
    $1.2$ ઘનતા ધરાવતા એક બિકરમાં બરફનો ટુકડો તરે છે જ્યારે તે સંપૂર્ણ ઓગળી જાય ત્યારે પ્રવાહીની સપાટી .....
    View Solution
  • 8
    હવાનો પરપોટો તળાવમાં તળિયાથી સપાટી સુધી ઉપર ચઢે છે. જો તેની ત્રિજ્યા $200\%$ જેટલી વધે છે અને વાતાવરણનું દબાણ એ $H$ ઊંચાઈના પાણીના સ્તંભ જેટલું છે તો તળાવની ઊંંચાઈ ........ $H$ છે.
    View Solution
  • 9
    એક ઘરની છત પર રહેલી $750\,cm^{2}$ ક્ષેત્રફળ ધરાવતી પાણીની ટાંકીમાં પાણીનું  લેવલ પાઈપ ઉપર નળના સ્તરથી ઊંચે રહેલ છે. $500\,nm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો નળ જ્યારે ખુલ્લો હોય ત્યારે નળમાંથી બાહર નીકળતા પાણીનો વેગ $30\,cm/s$ છે. આ સમયે $\frac{dh}{dt}$ નું મૂલ્ય $x \times 10^{-3}\,m/s$ છે. $x$ નું મૂલ્ય $...........$ હશે.
    View Solution
  • 10
    પર્વતના તળિયે અને ઉપર બેરોમીટરમાં મરકયુરીની ઊંચાઇ $75\, cm $ અને $50\, cm$ છે.જો મરકયુરીની અને હવાની ઘનતાનો ગુણોત્તર $10^4$ છે,તો પર્વતની ઊંચાઇ કેટલી હશે?
    View Solution