Question
અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકોની કેટલી સંખ્યાઓ થશે?

Answer

અહીં, અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકોની સંખ્યાઓ બનાવવાની છે.
∴ હજારના અંકનું સ્થાન 1થી 9 અંકો વડે 9 રીતે ભરી શકાય. (કારણ કે હજારના સ્થાને 0 લેતાં સંખ્યા ચાર અંકની ન રહે.)
હવે, બાકી રહેલા આઠ અંકો અને 0 એમ કુલ 9 અંકોમાંથી બાકીના ત્રણ અંકોની ગોઠવણી P‚ રીતે કરી શકાય.
$\therefore $ માગેલ સંખ્યાઓ $= 9 \times {}^9P_3$
$=9 \times \frac{9 !}{6 !}$
$=9 \times \frac{9 \times 8 \times 7 \times 6 !}{6 !}$
$=4536$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મૂલ્ય શોધો : $\cos 15^{\circ}$
જેનું nમું પદ આપેલ છે, તે શ્રેણીનાં પ્રથમ પાંચ પદ લખો :$a _{ n }= n \frac{(n^2+5)}{4}$
ધારો કે,$f(x)=\left\{\begin{array}{ll}a+b x, & x<1 \\ 4, & x=1 \\ b-a x, & x>1\end{array}\right.$અને જો limx→1f (x) = f (1), તો a અને b ની શક્ય કિંમતો કઈ છે?
જો $f(x)=\left\{\begin{array}{cc}x^2-1, & x \leqslant 1 \\ -x^2-1, & x>1\end{array}\right.$તો $\lim _{x \rightarrow 1} f(x)$ શોધો.
શહેર પરિષદમાં ચાર પુરુષો અને છ સ્ત્રીઓ છે. જો એક સમિતિ માટે યાદચ્છિક રીતે એક પરિષદ-સભ્ય પસંદ કરવામાં આવ્યા છે, તો એક સ્ત્રી-સભ્યની પસંદ થવાની સંભાવના કેટલી?
$(0,0)$ માંથી પસાર થતા અને અક્ષો પર અંત:ખંડ $a$ અને $b$ બનાવતા વર્તુળનું સમીકરણ મેળવો.
અસમતાનો ઉકેલ શોધો. $-10 \leq 4-\frac{7 x}{2} \leq 11$
એક રેખા $(x_1, y_1)$ અને (h, k) માંથી પસાર થાય છે. જો આ રેખાનો ઢાળ m હોય, તો સાબિત કરો કે $k – y_1 = m (h – x_1).$
રેખાઓ x – 7y + 5 = 0 અને 3x + y = 0 ના છેદબિંદુમાંથી પસાર થતી અને Y-અક્ષને સમાંતર રેખાનું સમીકરણ મેળવો.
સાબિત કરો કે જો $X \cap Y=X \cup Y$ હો, તો X = Y