Question
અસમતાનો ઉકેલ શોધો. $-10 \leq 4-\frac{7 x}{2} \leq 11$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક પરવલયાકાર પરાવર્તકનો વ્યાસ 20 સેમીનો છે અને ઊંડાઈ 5 સેમી છે. તેના નાભિના યામ શોધો.
એક ચક્ર એક મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે તો તે એક સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું ફરશે?
વ્યાખ્યાની મદદથી નીચેના વિકલિત મેળવો : $\cos \left(x-\frac{\pi}{8}\right)$
વ્યક્તિનો IQ દર્શાવતું સૂત્ર નીચે પ્રમાણે છે :$IQ =\frac{ MA }{ CA } \times 100$ અહીં MA વ્યક્તિની માનસિક ઉંમર અને CA તેની સમયાનુક્રમિક ઉંમર છે. જો 80 ≤ 10 ≤ 140 હોય, તો 12 વર્ષની ઉંમરનાં બાળકોના સમૂહની માનસિક ઉંમર શોધો.
A = {1729, 6174} અને f : A → N, f (n) = n નો મહત્તમ અવિભાજ્ય અવયવ છે. f નો વિસ્તાર શોધો.
સાબિત કરો કેઃ $ \cos^22x \cos^26x = \sin 4x \sin 8x$
કેન્દ્ર $(2, 2)$ વાળા અને બિંદુ $(4, 5)$ માંથી પસાર થતા વર્તુળનું સમીકરણ મેળવો.
વિકલિત શોધો :$\frac{2}{x+1}-\frac{x^2}{3 x-1}$
અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકોની કેટલી સંખ્યાઓ થશે?
કોઈ પણ બે સંકર સંખ્યાઓ $z_1$ અને $z_2$ માટે સાબિત કરો કે, $R ∈ (z1z2) = R ∈ z1.\ R ∈ z2 – Im\ \  z1.\  Im\ \  z2.$